પું○
બિહાર અને આસામ વચ્ચેનો ગંગા અને બ્રહ્મપુત્રાનો સમુદ્ર સુધીનો પ્રદેશ, વંગદેશ (અત્યારે પૂર્વ બંગાળ પાકિસ્તાનમાંથી છૂટો પડી સ્વતંત્ર છે, જ્યારે પશ્ચિમ બંગાળ ભારતનો પ્રદેશ છે.) બંગાલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં