વિ○
સમાન, સરખું, તુલ્ય. (૨) યોગ્ય, વાજબી, ઉચિત. (૩) ભૂલચૂક વિનાનું, સાચું, ખરું. (૪) માપસરનું. (૫) માફક, અનુકૂળ. (૬) જેવી હોય તેવી અસલ સ્થિતિનું. (૭) ક્રિ○વિ○ લગોલગ, અડીને પડખોપડખ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ