પું○
પ્રાચીન કાલની એક વિદેશી જાતિ, અસંસ્કારી અને અજ્જડ. (મૂળ સ્થાન ઉત્તર આફ્રિકા, ઇજિપ્તવાસીઓને મળતી જાત. આમાંનો એક વર્ગ દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવી વસેલો, જે ‘બાબરા’ તરીકે કહેવાયા અને ‘બાબરિયાવાડ’ જાણીતો થયો.). (૨) (લા.) વિ○ અસંસ્કારી, અનાર્ય. (૩) મૂર્ખ
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.