न.
[ અં. ]
દેવાળું; નાદારી; કાયદેસર પોતાનું દેવું ભરવાને અશક્ત જાહેર થવું તે. કરજદારની ઇસ્કામત બચાવવી ને દરેક લેણદારને સરખે હિસ્સે દેણું ચુકાવવાનો આમાં ઉદ્દેશ છે. એક માણસ પોતાની મેળે પોતાને દેવાળિયો જાહેર કરી શકે છે અથવા તેના લેણદારો તેને તેમ કરી શકે છે. ૫૦ પાઉંડથી વધારે રકમ હોય તો દેવાળું કાયદેસર કાઢી શકાય છે અને તેની ઇસ્કામતની વહેંચણી થઈ ગયા પછી તેને બીજી બધી જોખમદારીમાંથી મુક્ત કરવામાં આવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.