स्त्री.
( સંગીત ) એ નામે એક જાતનું વાયુવાદ્ય; મશક વાજું; સ્કોચનું મધુર અવાજવાળું વાજિંત્ર; `બૅગ પાઇપ`. તે એક ચામડાની કોથળી અને ત્રણ મોરલીનું બનેલું હોય છે. વગાડનાર ચામડાની કોથળીને બગલમાં રાખી મોરલીને મોઢેથી વગાડે છે. આવા પ્રકારના વાજાવાળા જેમાં હોય તેને મશક બેન્ડ કહેવામાં આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.