वि.
વનસ્પતિના બે માંહેનો એ નામનો એક વર્ગ. બીજના અંદરના સરખાપણાના અનુસારથી બધાં પુષ્પવાળાં ઝાડ વેલને બે મોટા વર્ગમાં વહેંચવામાં આવ્યાં છેઃ એકબીજપત્રક તથા બેબીજપત્રક. જે બીજને તેના ફોતરાની અંદરનો માવો બે જુદા આકારમાં હોય તે બેબીજપત્રક કહેવાય. જેમકે, ચણા, મગ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.