पुं.
એ નામનો એક દાક્તર. તે કહે છે કે, માણસના મગજમાંથી સૂક્ષ્મ રંગીન ઓજસ બહાર વહ્યાં કરે છે. તેનું ડાબું પાસું આસમાની કિરણો ગ્રહણ કરે છે. અને તેમાંથી રાતું ઓજસ બહાર વહે છે. જ્યારે જમણા પાસામાંથી આસમાની ઓજસ વહે છે અને તે ડાબા કરતાં રાતાં કિરણો વધુ પ્રમાણમાં ગ્રહણ કરે છે. આથી મગજનો ડાબો ગોળાર્ધ બુદ્ધિમાં અને જમણો ગોળાર્ધ સેંદ્રિય ક્ષેત્રમાં વધારે સામર્થ્યવાન હોય છે. મગજ અને જ્ઞાનેંદ્રિયોનો રાતો લીલો અને આસમાની સફેદ માવો રાસાયણિક તત્ત્વોની એકતા સાધે છે તથા તે શારીરિક હલનચલનનો તથા વિચાર અને લાગણીનો પ્રેરક છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.