स्त्री.
[ અં. ]
દડા વડે રમાતી એ નામની એક રમત. આ રમત સાદી સાતતાળીની જેમ જ રમાય છે. ફક્ત તેમાં ફેર એટલો જ છે કે, તેમાં દડાની જરૂર પડે છે. જેને માથે દાવ હોય, તે પોતાની પાસેના દડા વડે રમાનારામાંથી કોઈ પણને આંટે. જેને દડો લાગે તેની ઉપર દાવ આવે અને તે દડો લઈને બીજાઓને પકડવા દોડે, તેમ જ યોગ્ય સમય આવતાં દડાથી તેને આંટે. જેને દડો લાગે તેની ઉપર દાવ આવે. જો વધારે રમનારાઓ હોય તો બે ખેલાડીના હાથમાં દડા દઈને બે દાવ દેનાર બનાવી શકાય.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.