पुं.
ચેતવણીનો અવાજ આપવાની સગવડવાળો રસ્તો. અમેરિકમાં હવે બોલતા રસ્તા તૈયાર થઈ રહ્યા છે. ડ્રાઈવરો રસ્તા ઉપર આવતી બાજુએ ચાલે ત્યારે તેમને ચેતવણી આપતો અવાજ કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવે છે કે, આવી યોજનાથી સંખ્યાબંધ અકસ્માતો નિવારી શકાયા છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.