पुं.
( સંગીત ) એ નામનો એક રાગ. આ રાગનો સમાવેશ ઓડવ સંપૂર્ણ પ્રકારના રાગોમાં થાય છે. તેની ઉત્પત્તિ મારવા થાટથી થઈ છે. આરોહે પ અને ની છોડી દેવા અવરોહ સંપૂર્ણ એટલે રિખબ કોમલ, મધ્યમ તીવ્ર, બાકી સર્વ શુદ્ધ સ્વર હોય છે. વાદી સ્વર પંચમ અને સંવાદી ષડ્જ છે. આ રાગ ગાવાનો વખત પ્રાત:કાળનો છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.