પું○
એ નામની ભીલ, ઠાકરડા, રાજપૂત વગેરેમાંથી મુસ્લિમ કાલમાં લડાઈમાં અશક્ત થતાં મેલાં કામની ફરજિયાત સોંપણીને અંગે હિંદુઓમાં ગણાયેલી એક અસ્પૃશ્ય કોમ અને એનો પુરુષ, રખેસર, મહેતર, ઝાંપડો, સફાઈકામદાર (અસ્પૃશ્ય ગણાતી હતી તે કોમોમાં આ કોમ સૌથી ઊતરતી એ માટે ગણાતી હતી કે એમને મેલું ઉપાડી સાફ કરવાનું, મરેલાં કૂતરાં ઢસડી જવાનું, રસ્તાઓ વાળવાનું અને શ્મશાનની ચોકી કરવાનું, એવાં કામ કરવાનાં રહેતાં. બોરવાનાં જાજરૂ છે ત્યાં મેલું ઉપાડવાનો નિંદ્ય રિવાજ હજી ચાલુ છે.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.