स्त्री.
[ સં. ]
( જૈન ) કોઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં વધુમાં વધુ જેટલો સમય જીવી શકાય તેટલી મુદ્દત; જે ભવમાં જીવ ઉત્પન્ન થાય તેમાં જેટલો વખત તે રહે તેટલી કાળની મર્યાદા.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.