पुं.
મધ્ય હિંદમાં વસતા ભીલ લોકોનો એ નામનો એક દેવ. ભીલ કૂતરાના માથા ઉપર હાથ રાખીને સોગંદ ખાય છે કે, જો તે ખોટા સોગંદ ખાય તો શાપ તેના ઉપર પડે. કૂતરો ભાઈરાન દેવનો સોબતી ગણાય છે. અને ખાસ કરીને માનની દૃષ્ટિથી તેના તરફ જોવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.