પું○
(લા.) આદરપાત્ર વડીલ (ઉંમરે ઠીક ઠીક મોટો). (૨) સૌરાષ્ટ્રના કણબી તેમ અન્ય ખેડૂતોમાંનો વડીલ ગણાતો તે તે પુરુષ. (૩) સૌરાષ્ટ્રનાં ગામોમાં સર્વસામાન્ય વૃદ્ધ ડોસો. (૪) બરડા અને બારાડીના પ્રદેશમાં નાનો મોટો પ્રત્યેક બ્રાહ્મણ. (૫) (લા.) સસરો (વહુવારુના વિષયમાં) (માનાર્થે)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.