પું○
(લા.) આદરપાત્ર વડીલ (ઉંમરે ઠીક ઠીક મોટો). (૨) સૌરાષ્ટ્રના કણબી તેમ અન્ય ખેડૂતોમાંનો વડીલ ગણાતો તે તે પુરુષ. (૩) સૌરાષ્ટ્રનાં ગામોમાં સર્વસામાન્ય વૃદ્ધ ડોસો. (૪) બરડા અને બારાડીના પ્રદેશમાં નાનો મોટો પ્રત્યેક બ્રાહ્મણ. (૫) (લા.) સસરો (વહુવારુના વિષયમાં)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.