ભારતમાતા

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

બ્રહ્માવર્ત, આર્યાવર્તને સમાવી નેપાળ, ભૂતાન, સિક્કિમ, પાકિસ્તાન અને બાંગલા દેશ સહિતનો સમગ્ર હિંદુસ્તાનનો પ્રદેશ. (સંજ્ઞા.) (૨) (ઈ.સ. ૧૯૪૭માં ‘પાકિસ્તાન’, ‘હિંદુસ્તાન’ જુદાં પડતાં તેમ ‘નેપાળ’ એ પહેલાં જ સ્વતંત્ર બનતાં બાકી બચેલો પ્રદેશ. (૩) ભારતની માનવામાં આવેલી આધ્યાત્મિક શક્તિરૂપ દેવી. (સંજ્ઞા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects