ભારતીય નોકરી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

સમસ્ત ભારતને માટેની જાહેર નોકરી. તેને માટે નીચેના નિયમો ઘડવામાં આવ્યા છે: રાજસભામાં હાજર રહેલા ૨/૩ સભ્યોની સંમતિથી જ તેમને માટે હિંદી પાર્લમન્ટ કાયદો ઘડી શકે છે. જૂના બંધારણ પ્રમાણે કામ કરતા બધા નોકરોને નવા બંધારણમાં લાભ મળી શકે છે. નોકરી અંગેના નિયમોમાં ખાસ ફેરફાર નથી. જૂના સમયના હિંદી વજીરે નીમેલા સનદી નોકરો નવા બંધારણમાં ચાલુ રહે છે. તેમની બરતરફી તેનાથી ઊતરતા દરજ્જાના કોઈ પણ અધિકારીથી થઈ શકતી નથી. તેને બરતરફ કર્યા પહેલાં યોગ્ય બચાવની તક આપવામાં આવે છે. તેણે જો ફોજદારી ગુનો કર્યો હોય તો જ સાધારણ રીતે તે બરતરફ થાય છે. છેલ્લે ગર્વનર કે રાજપ્રમુખ રાજ્યની સલામતી ખાતર તેને દૂર કરી કે ખસેડી શકે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects