पुं.
[ સં. ]
આખા હિંદમાં એકધારું કાર્ય કરવા અને સંબંધ બાંધવાના હેતુથી સ્થપાયેલ એ નામનો સંઘ; `ઑલ ઇંડિઅ ફેડરેશન ઑવ કન્સ્ટ્રક્ટિવ ઇન્સ્ટિટ્યૂશન્સ`. આ સંઘની સ્થપાના સને ૧૯૪૮માં થઈ. મહાત્માજીના સંસ્થાઓનો આ સંઘ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.