ભાષા

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

બોલવાની રીત કે ક્રિયા, ‘વર્ડિંગ’. (૨) પરસ્પરના વ્યવહાર માટેની બોલી, લોકભાષા, ઉપભાષા, વિભાષા. (૩) તે તે દેશમાં શિક્ષણ, સાહિત્ય, ન્યાયતંત્ર, શાસનવહીવટ વગેરેને માટે સર્વસામાન્ય વ્યવહારનું શિષ્ટમાન્ય વાણીરૂપ, ‘લૅંગ્વેઇજ.’ (૪) લોક સામાન્યમાં સંસ્કૃત ભાષા સિવાયની તે તે ભારતીય દેશભાષા

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects