સ્ત્રી○
સપાટી, તલ. (૨) કક્ષા, પાયરી. (૩) ભોં, માળ, ‘સ્ટોરી.’ (૪) પ્રયોજન પ્રાપ્ત કરી આપનારી યોજના કે કક્ષા, ‘બૅસિસ.’ (વેદાંત.) (૫) પૃષ્ઠભૂમિકા, ‘બૅકગ્રાઉન્ડ.’ (૬) યોગની તે તે કક્ષા. (યોગ.) (૭) ગ્રંથ વગેરેનું પ્રાસ્તાવિક કથન, બે બોલ, ‘પ્રીફેઇસ.’ (૮) નાટ્યનું પાત્ર અને એનું કાર્ય. (નાટ્ય.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.