पुं.
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે વસ્તુ અને ઉલ્લાસના મિશ્રણથી બનેલ છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં મંગલવસ્તુની ૮૮ અને રસઉલ્લાસની ૫૬ મળી કુલ ૧૪૪ માત્રા હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ