न.
[ સં. ]
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. નર્મદાપંચાંગમાં કથા છે કેઃ મંગલની ઉત્પત્તિ જ્યારે પૃથ્વીમાંથી થઈ ત્યારે તેણે અહીં બેસીને સો વર્ષ શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. મંગલે વરદાન માગ્યું કે, આપની ભક્તિ મારા હ્યદયમાં સદૈવ વસી રહે અને મને ગુહામાં સ્થાન મળે. શંકરજીએ તે આપ્યું. પછી મંગલે લિંગની પૂજા કરી. આ તીર્થનું દર્શન કરનારને ગ્રહપીડા નહિ થવાનું વરદાન આપ્યું. ચૌદશ ને મંગળવારનું બહુ જ માહાત્મ્ય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.