पुं.
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ; મંથર. આ છંદ વિકૃતિ છંદનો એક ભેદ છે. તેમાં નગણ, રગણ, બે નગણ, ત્રણ ભગણ અને ૨ ગુર મળી ૨૩ વર્ણ હોય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં