पुं.
( પુરાણ ) દંડકારણ્યમાં વસતો એ નામનો એક ઋષિ. તેણે એક તળાવ બનાવ્યું હોય એમ મનાય છે. તેના ઉગ્ર તપથી દેવો ભયભીત થયા. તેથી ઇંદ્રે પાંચ અપ્સરાને તપમાં ભંગ પાડવા માટે મોકલી, કેમકે તે ૧૦,૦૦૦ વર્ષ સુધી માત્ર હવા ઉપર જ જીવી એક ખાબોચિયામાં ઊભો રહ્યો હતો. અપ્સરાઓ ફતેહમંદ થઈ ઋષિને પરણી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.