पुं.
( પિંગળ ) એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા પદમાં બે નગણ, રગણ, લઘુ અને ગુરુ મળી ૧૧ વર્ણ, બીજા પદમાં સગણ, ભગણ, રગણ, લઘુ અને ગુરુ મળી ૧૧ વર્ણ, ત્રીજા પદમાં બે સગણ, જગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ અને ચોથા પદમાં મગણ, સગણ, જગણ અને ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.