पुं.
એ નામનો એક ગોલક; અંશચક્ર. પૃથ્વીની સપાટી ઉપર બંને પગ ટ્ટાર રાખીને તથા બંને હાથ લાંબા કરી ઊભવું, પછી પગથી માંડીને લાંબા કરેલા બંને હાથની મર્યાંદા પૂરી થાય તે મર્યાદાથી એક ગોલક દોરવાથી લંબગોળ થાય તે મનુષ્યગોલક અથવા અંશચક્ર સમજવું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.