न.
દશેક જેટલાં બાળકોથી રમાતી એક બાળરમત. તેમાં બાળકોએ કૂંડાળામાં ઊભા રહેવું. સીટી વાગતાં રમત શરૂ થાય એટલે વર્તુળમાં દોડાદોડી કરવી. તેમ કરતાં ઘોંઘાટ કરવો નહિ કે એકબીજા સાથે અથડાવું નહિ. થોડી વારે બીજી સીટી વાગે ત્યારે જલદી ચાપટ બેસી જવું. જે બાળક સૌથી છેલ્લે બેસે તે રમતમાંથી બાદ થાય. એ રીતે બાદ થતાં બે બાળકો રહે ત્યાં સુધી આ રમત ચાલુ રહે. આ રમતથી શરીર ઉપર કાબૂ કેળવતાં શીખાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.