स्त्री.
મસ્તકી. તે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં થાય છે. તેનું ઉત્પત્તિસ્થાન રૂમ હઈ તેને રૂમી મસ્તગી પણ કહે છે. તેનો ગુંદ વાર્નિશના કામમાં આવે છે અને દવામાં પણ તેનો ઉપયોગ થાય છે. દાંતના રોગ માટે તે ફાયદાકારક ગણાય છે. તેનાથી દાંતનું હલવું, પીડા, દુર્ગંધ વગેરે દૂર થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.