पुं.
રાજકોટના એ નામના એક ઠાકોર. તેમણે પ્રવીણસાગર નામનું પુસ્તક રચ્યું છે. આ પ્રવીણસાગર એટલે સાગરવિશાળો ને સાગરગુણગંભીરો મધ્યયુગનો હિંદી ભાષાનો ગુર્જર મહાગ્રંથ. એક રાજવી, એક દેવીપુત્ર, એક જાતિ, એક શાસ્ત્રી-એમ કાવ્યવિશારદ સપ્તર્ષિમંડળે યજ્ઞજ્વાળા સમી કાળી, કરાળી, વાદળશામળી, કાળમીઢી આજી નદીના આરાના દરબારગઢની અગાસીઓમાં વિ. સં. ૧૮૩૮માં એ મહાકાવ્ય રચેલું.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.