स्त्री.
( યોગ ) હઠયોગની એ નામની એક મુદ્રા; સ્વસ્તિકાસને બેસી મુખને બંધ કરી જીભને ઉલટાવી તાળવાની ઉપરની તરફ લઈ જઈ અને ધીરે સહસ્ત્રદળ કમળમાં રહેતા ચંદ્રના અમૃતનું પાન કરવું તે .આ મુદ્રાનો જે રોજ અભ્યાસ કરે તેનાં વલિપલિત દૂર થાય એમ કહેવાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.