स्त्री.
શરીરમાંનો એક પદાર્થ; `પ્રોટીઓલિટિક` આ ઉત્સેચક માંસદ; પદાર્થોમાંથી પ્રથમ અનુમાંસદ એટલે પ્રોટિઓસ બનાવી તેમાંથી અગ્નિકજ એટલે પેપ્ટોન અને પછી તેમાંથી અન્વાગ્નિકજ અને તેમાંથી છેવટે દ્વિગુણામ્લ ઉત્પન્ન કરે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.