वि.
[ સં. ]
શાકાહારી. વિનોબાજી લખે છે કે: આખા દેશમાંથી માંસાહાર કાઢી, માંસનિવૃત્ત બનવું હોય તો, આપણે બીજી કોઈ જાતના ખોરાકનું ઉત્પાદન વધારવા મથવું પડશે. એ માટે દૂધ, ફળ, શાકભાજી પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન કરવાં જોઈએ. ગરીબ લોકોને એ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળશે ત્યારે જ માંસનિવૃત્ત થવાશે. માંસનિવૃત્ત બનવા માટે, ઉપનિષદોના આદેશ અનુસાર, અનાજ ઉત્પાદનનું પ્રમાણ વધારવું પડશે જ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.