न.
વેલની માફક ઊંચે ચડે અથવા ટટ્ટાર રહી શકે તેવો એક જાતનો નાનો છોડ. તે ઉષ્ણ કટિબંધમાંના છોડની જાતનો છે. તે બીજા ઉપર ઊગે છે. તેનાં પાંદડાં સીધાં અને હૃદયના આકારનાં હોય છે. તેનાં ફૂલ સુગંધી અને રંગે સફેદ, પીળાં અથવા જાંબુડિયાં હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.