न.
માંહ્યરું; લગ્નવિધિ માટે કન્યાને ઘેર તૈયાર કરેલી જગ્યા. આ શબ્દ સંસ્કૃત શબ્દ મધુપર્ક ઉપરથી થયો મનાય છે. વર આવે કે તરત તેના સ્વાગત તરીકે મધુપર્ક નામનું મિષ્ટપાન પીવા આપવામાં આવે છે તે ઉપરથી જગ્યાનું નામ માંહ્યરું પડયું હોય એમ લાગે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.