पुं.
એ નામે એક બંગાળી લેખક. તે બંગાળી સાહિત્યના કાવ્યશાસ્ત્રનો ખરેખરો તેજસ્વી સૂર્ય મનાય છે. તેની જિંદગીના બનાવ ઘણા દયાજનક છે અને ઘણી સંસારી મુશ્કેલીઓ વચ્ચે તેણે પોતાનું મોટામાં મોટું કાવ્ય મેઘનાદવધ લખ્યું. મધુસુદને અંગ્રેજીમાં કવિતા, ગદ્ય અને નાટકો લખ્યાં છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.