स्त्री.
માખોઓમાં મુખ્ય માખી; માખીની રાણી; સંપૂર્ણપણે વિકાસ પામેલી માખી માદા. તે અણવિકસિત માદાઓથી શરીરમાં વધારે લાંબી હોય છે. તેનું કામ ફક્ત ઇંડાં મૂકવાનું છે. તે ખૂબ જ ફળદાયી હોય છે અને મોટેભાગે દરરોજ ઇંડાં મૂકે છે, તેની આખા વરસની સંખ્યા લગભગ ત્રણ હજારની મનાય છે. કાયદા મુજબ એકીસાથે એક જ સમયે એક જ માખી માતા પ્રદેશમાં પ્રવેશી શકે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.