पुं.
એ નામે એક પશુરોગ. તે રોગના ઉપચાર તરીકે અળસીનું તેલ એક શેર પવાય છે અને સુરોખાર બે ડ્રામ, દાણા સાથે સાંજ સવાર અપાય છે. પેટે સોજો હોય તો ગ્લિસરાઈન લગાડવામાં આવે છે. કપૂર અને સરોખાર દેશી દારૂમાં મેળવીને પણ પાવામાં આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.