पुं.
( જ્યોતિષ ) મનુષ્યાદિ જીવોના શુભાશુભ ફળોનો કાળ અથવા સમય જાણવાનો જ્યોતિષપ્રસિદ્ધ એક યોગ. નાક્ષત્રિક ચાંદ્રનો ગોલક હોઈને તે ઉપરથી મનુષ્યાદિ જીવોનો શુભાશુભ ફળોનો કાળ અથવા સમય જાણી શકાય છે. નાક્ષત્ર દશાદિ પદ્ધતિની ઉત્પત્તિ આ ધોરણે મહષિગણો કરી ગયેલ છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.