पुं.
( હિંદી ) એક પ્રકારનો દશનામી સંન્યાસી. તેઓ વૈરાગ્ય થવાથી સંસારનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા જઇને તપશ્ચર્યા કરે છે અને ભગવાં કપડાં પહેરતા નથી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.