स्त्री.
( ન્યાય ) અનુમાન શૃંખલા; ન્યાય શૃંખલા. જેમકે, આત્મા એ વિચાર કરવાનું સાધન છે. વિચાર કરવાના સાધનના કટકા ન થઈ શકે. જેના કટકા ન થઈ શકે તેનો નાશ ન થાય. તેથી આત્માનો નાશ ન થાય.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં