સ્ત્રી○
રાજસ્થાન અને ગુજરાતની પૂર્વ સીમાનો મધ્યપ્રદેશનો પ્રાચીન ફલદ્રુપ ભાગ. (સંજ્ઞા.) (અંગ્રેજી પદ્ધતિએ ‘ઓ’, ‘ઉં’ વાળાં સ્થળ, દેશ, નામોને ‘આકારાંત’ કરી લેવામાં આવ્યાં છે.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.