स्त्री.
ચોસઠ માંહેની એક કળા; હાર, તોરા, વેણી, વાડી, ચાદર, ચોટલો વગેરે ગૂંથવાની કળા. તે કળાથી ગેમે તેવાં ફૂલો ત્રણ ચાર દિવસ સુધી તેવાંને તેવાં રાખી શકાય છે ને કામ પડ્યે એક સ્થળેથી ઊઠાવી બીજે સ્થળે બિછાવી શકાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.