स्त्री.
મિલકતમાંથી થતી આવક. મિલકતમાંથી કે આત્મપરિશ્રમથી થતા ઉપાર્જનને આવક કહે છે, ત્યારે મિલક્તમાંથી થતી આવકને મિલકતી આવક કહે છે. પોતાની મહેનતથી થયેલી આવકને ઉપાર્જિત આવક અને પોતાની મહેનત વગર સામાજિક ફેરફારોને લીધે આવકનો વધારો થાય તે અનુપાજિત આવક કહેવાય છે. જેમકે, રેલવે અને રસ્તાઓની સગવડ વધવાથી જમીન અને ઘરોની કીમત વધે અને તેમાંથી થતી આવક વધે તે અનુપાજિત આવક ગણાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.