न.
( વેદાંત ) ત્રણ પ્રકારનું મિશ્ર કર્મ. ઉત્કૃષ્ટ, મધ્યમ બને સામાન્ય. ભેદથી મિશ્રકર્મ ત્રણ પ્રકારનું છે. તેમાં નિષ્કામ કર્માદિ કરવા યોગ્ય શરીર આપનાર ઉત્કૃષ્ટ મિશ્ર, પોતાના આશ્રમને ઉચિત કામ્ય કર્માદિ કરવા યોગ્ય શરીર આપનાર મધ્યમ મિશ્ર અને ચાંડાલ વ્યાધાદિ અધમ શરીર આપનાર સામાન્ય મિશ્રકર્મ જાણવું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં