पुं.; न.
[ સં. ]
ઘરેણાંના ચાર માંહેનો એક પ્રકાર. તેમાં ફૂલ, પાન અને વેલ કોરેલ હોય છે તથા રત્ન જડેલાં હોય છે. ઘરેણાંનાં ચાર પ્રકાર આ પ્રમાણે છે: (૧) પત્રકલ્પ, (૨) ચિત્રકલ્પ, (૩) રત્નકલ્પ અને (૪) મિશ્રિતકલ્પ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.