स्त्री.
ટોપી જેવી ચોમાસામાં ઊગી નીકળતી અપુષ્પ વનસ્પતિ; બિલાડીનો ટોપ; એક પ્રકારની હલડી વનસ્પતિ. તે ચોમાસામાં ઊકરડા જેવા સ્થળે ઊગી નીકળે છે અને ફૂલઝાડ ઉપર ઊગી તેને નુકસાન પહોંચાડે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.