पुं.
મુંબઈનો રથ નિકસમય. મુંબઈમાં વેધશાળા છે. તેમાં આકાશસ્થજ્યોતિના વેદ ઉપરથી ઘડિયાળ મેળવાય છે તે પ્રમાણેનો વખત મુંબઈ ટાઈમ કહેવાય છે. આ વખત મદ્રાસ ટાઈમથી ત્રીશ અને સ્ટાન્ડર્ડ ટાઈમથી ઓગણચાલીસ મિનિટ પાછળ હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.