स्त्री.
એક તીર્થ સ્થાન. હૃષીકેશથી દોઢ માઈલ ઉપર મુનિરેતીની જગ્યા આવે છે; ત્યાં શત્રુધ્નજીનું મંદિર છે. પ્રાચીન મુનિઓએ આ સ્થળે તપ કરેલું હોવાથી તેનું નામ મુનિની રેતી રાખવામાં આવ્યું છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.