સ○ક્રિ○
છૂટું કરવું. (૨) ઉપર રાખવું, ધરવું, મેલવું. (૩) નીમવું, સ્થાપવું. (૪) ઘાલવું, પહેરવું. (૫) છોડવું, બાકી રાખવું. (૬) પાકે કે રંધાય એ દૃષ્ટિએ વાસણમાં (કોઈ પદાર્થ) રાખવો
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ