स्त्री.
એક પ્રકારની લિપિ. નાગરી લિપિને કોઈ વાર મૂળદેવી લિપિ એ નામ આપવામાં આવે છે. તે સંબંધે મનાય છે કે, મૂળદેવ અર્થાત્ પાટણના સોલંકી વંશના મહારાજા મૂળરાજના વખતમાં આ લિપિ ચાલતી થઈ હશે ને તેથી તેને મૂળલિપિ એ નામ આપવામાં આવ્યું હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.